ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ-૭૮૦ કિ.રૂ.૧,૪૨,૮૦૦/-સહિત કુલ રૂ.૧,૯૨,૮૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પોલીસ સબ ઈન્સ.એમ.જે.કુરેશી
Read More