યંત્ર ઉપર ઓનલાઇન હારજીતનો જુગાર રમી-રમાડતાં કુલ-૧૨ માણસોને રોકડ રૂ.૩૦,૩૬૨/-સહિત કુલ કિં.રૂ.૨,૪૫,૩૬૨/-ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,વી.વી.ધ્રાંગુ,એમ.જે.કુરેશી,તથા
Read More