ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ની જોરદાર કામગીરી ભાવનગર જિલ્લાના અલંગ શીપયાર્ડ ખાતે ભંગાણ અર્થે દરિયાઇ માર્ગે લાવવામાં આવતાં ડેડ વેસલ્સ D.V.ERICAમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલી કુલ રૂ.૪,૯૯,૫૦૦/-ના મુદ્દામાલ સાથે બે માણસોને ઝડપી પાડયા
ગઇ તા.૨૪/૦૩/૨૦૨૪ના રોજ મુકેશભાઇ હરીશચંદ્દ શર્મા રહે.સંસ્કાર મંડળ,ભાવનગરવાળાએ અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ દાખલ કરાવેલ કે,“D.V.ERICA” નામનું ડેડ
Read More