ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો રોકડ રૂ.૪૧,૧૦૦/- સહીત કુલ કિં.રૂ.૫૮,૬૦૦/-ના મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તિન પત્તીનો જુગાર રમતાં અગિયાર માણસોને ઝડપી લીધાં
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ,એમ.જે.કુરેશી,તથા
Read More