ગારિયાધાર ખાતે એક્ટ્રેસ રિયા વાઢેર નું મમતા સોની ના હસ્તે થયું સન્માન
ગારિયાધાર ખાતે થયેલ શો માં ઉના ના એક્ટ્રેસ રિયા વાઢેર તથા ગુજરાત ના સુપ્રસિદ્ધ એક્ટ્રેસ મમતા સોની તથા ઘણા કલાકરો નો સન્માન સમારંભ યોજાયો હતો
તેમા મમતા સોની એ શાયરી ની રમઝટ થી ઉપસ્થિત લોકો નું મનોરંજન કરીયું હતું તથા એક્ટ્રેસ રિયા વાઢેર એ ગુજરાતી સોન્ગ પર ડાન્સ કરી ઉપસ્થિત લોકો ને મનોરંજ પૂરું પાડીયું હતું ત્યારે ગુજરાત ની સુપ્રસિધ્ધ એક્ટ્રેસ મમતા સોની ના હસ્તે રિયા વાઢેર ને એવોડ આપી સન્માનિત કરાયા હતા આ સમગ્ર માં મુખ્ય મહેમાન તરીકે મમતા સોની ની ખાસ ઉપસ્થિતિ રહી હતી