પાલીતાણા ડાયમંડ ગ્રુપ તળપદા કોળી સમાજ દ્વારા ચોથો (૪) ભવ્ય ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાશે
પાલીતાણા ડાયમંડ ગ્રુપ તળપદા કોળી સમાજ દ્વારા ચોથો (૪) ભવ્ય ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાશે
ડાયમંડ ગ્રુપ તળપદા કોળી સમાજ આયોજિત ચોથો (૪) તેજસ્વી વિદ્યાર્થી ઇનામ વિતરણ તેમજ સન્માન સમારોહ કાર્યક્રમ 2023 ના આયોજન કરવા માં આવ્યું છે
દર વર્ષે ગ્રુપ દ્વારા ૧૦૦૦ કરતા પણ વધારે વિદ્યાર્થી ભાઈઓ બહેનો ને ટ્રોફી/ઈનામ/તેમજ મુમેન્ટ આપી સન્માન કરવા માં આવે છે જ્યારે પાલીતાણા તાલુકા ના ગામડે ગામડે બેનર તેમજ જાગૃત યુવાનો દ્વારા શિક્ષણ કાર્ય ને આગળ વ્યાપ વધે તેમજ સમાજ માં શિક્ષણ ની જ્યોત વધે તે સંદેશ સાથે પાલીતાણા તાલુકા ના યુવાનો દ્વારા આવો સરસ મજા ના ઈનામ વિતરણ કાર્યક્રમ કરવા માં આવે છે આ ભાગરૂપે પાલીતાણા તાલુકાના કોળી સમાજના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે
આપેલા સ્થળ ઉપર તારીખ 01/07/2023 થી 20/07/2023 સુધી ધોરણ નવ થી PHD સુધીના વિદ્યાર્થીઓને ફોર્મ જમા કરવા નાં રહેશે તેમજ આગામી તારીખ 20/08/2023 ના રોજ સન્માન સમારોહમાં સન્માનિત કરવામાં આવશે ફોર્મ માં આપેલ ટકાવારી મુજબ જે વિદ્યાર્થીઓ તે રેન્કમાં આવતા હોય તેમણે આપેલ સરનામે પોતાની માર્કશીટ જમા કરાવવા વિનંતિ
વધુ માહિતી માટે સંપર્ક-જગદીશભાઈ રાઠોડ Mo-9409282915