તળાજા તાલુકાના પીંગળી ગામમાં ડબલ મર્ડર જુવો તસ્વીર..
બ્રેકીંગ ન્યુઝ પીંગળીમાં ડબલ મર્ડર
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી ગામમાં રહેતા કારડીયા રાજપૂત શીવાભાઈ મોતીભાઈ રાઠોડ (ઉ.52) તથા વસંતબેન શીવાભાઈ રાઠોડ (ઉ.48) ની ઘાતકી હત્યા થતા ચકચાર. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો તપાસ નો ધમધમાટ શરૂ
મળતી વિગત મુજબ મરનાર શીવાભાઈને 3 દીકરા છે જેમાં વિજયસિંહ અમરેલી જેલ પોલીસ માં ફરજ બજાવી રહ્યા છે તેમજ સંજયસિંહ પાલીતાણા આરોગ્ય વિભાગ માં છે અને યુવરાજસિંહ સુરત ખાતે છે