આજ રોજ સર્વ માનવ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ બોરડા NGO દ્વારા યુવા આંદોલનકારી અને સોશિયલ મીડિયા એકટીવિસ્ટ દેવેન્દ્ર ચુડાસમા સાહેબ નું સન્માન પત્ર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.
આજ રોજ સર્વ માનવ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ બોરડા NGO દ્વારા યુવા આંદોલનકારી અને સોશિયલ મીડિયા એકટીવિસ્ટ દેવેન્દ્ર ચુડાસમા સાહેબ નું સન્માન પત્ર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.
જેમા લાલજી ભાઈ વાસીયા (સર્વ માનવ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલક) ગૌતમ દાઠીયા મિડિયા કન્વીનર જેમાં આરોગ્ય શિક્ષણ સેવાકીય પ્રવૃત્તિઓ વગેરેની વાતચીત કરવામાં આવી હતી.
આવનારા સમયમાં કેવા કામ કરવાના છો? આરોગ્ય શિક્ષણ તરફ વેગ પકડે તેવી પણ વાત કરવામાં આવી હતી. અને ડોક્ટર લાલજીભાઈ વાસિયાએ સમર્થન પણ આપવાની વાત કરી બ્યુરો અહેવાલ