શા માટે કન્યા ની એન્ટ્રી થતા જ વરરાજા થઇ ગયા બેભાન! વિડીયો માં જોવા મળશે વરરાજા નું બેભાન થવાનું કારણ, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર દેશ વિદેશના અવનવા કોમેડી વિડિયો આપણને નિહાળવા મળતા હોય છે. આપણને સોશિયલ મીડિયા ઉપરથી ખૂબ જ મનોરંજન પૂરું પડતું હોય છે. લોકો સોશિયલ મીડિયા મારફતે પોતાનું ટેન્શન હળવું કરતા હોય છે. કારણ કે સોશિયલ મીડિયા ઉપર એવા એવા ફની વીડિયો વાયરલ થતા હોય છે કે લોકો ગમે તેવા ટેન્શનમાં ના હોય તે લોકો રીલેક્સ અનુભવતા હોય છે.
ખાસ કરીને લગ્નના વીડિયોમાં તો આવું ખૂબ જ બનતું હોય છે. લોકોને લગ્નના વિડીયો જોવા ખૂબ જ પસંદ હોય છે. લગ્નના વીડિયોમાં વરરાજા અને કન્યા લગ્નને ખાસ બનાવવા માટે કઈ અતરંગી હરકતો કરતા જ હોય છે. એવો જ એક વિડીયો ફરી સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. થોડી સેકન્ડ માટેનો આ વિડીયો જોઈને તમે પણ ખૂબ જ મનોરંજન મેળવશો. તો ચાલો જાણીએ આ વીડિયોમાં શું છે એવું,,
થોડીક સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા આરામ થી સ્ટેજ પર મુકેલી લગ્નની ખુરશી પર બેઠો છે. પછી બેન્ક્વેટ હોલમાં કન્યાની એન્ટ્રી થઈ. તે જોઈ શકાય છે કે દુલ્હનને આવતી જોઈને વરરાજાના હોશ ઉડી ગયા અને સ્ટેજ પર જ પડવા લાગ્યા. તેમ છતાં કોઈક રીતે તેના મિત્રોએ સંભાળ્યું. વર-કન્યા સાથે સંબંધિત આ વિડિયો એક જ સમયમાં હજારો વખત જોવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને કેપ્શન આપવામાં આવ્યું છે, ‘જ્યારે તમે સૌથી પ્રિય વ્યક્તિ સાથે લગ્ન કરો છો.’
View this post on Instagram
આવા આપણને રોજબરોજ જોવા મળતા હોય છે. લગ્ન એક એવો પ્રસંગ છે કે જેમાં બધા જ પરિવારના સભ્યો એક સાથે મળીને લગ્ન પ્રસંગને યાદગાર બનાવતા હોય છે અને ખૂબ જ મજાક મસ્તી કરતા હોય છે. લોકો આ વિડીયો જોઈ ને ખુબ જ કોમેડી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.