વાહ ભૂરી વાહ ! જર્મની ની આ ભૂરી એ ભારત માં રહી ભારત ના યુવાનો ને કર્યા ગાંડા કોમળ-કોમળ હાથ વડે તબેલા માં, જુઓ વિડીયો.
આપણે સૌ લોકો જાણીએ છીએ તેમ આપણા જીવનમાં લગ્નનું મહત્વ ખૂબ જ રહેલું છે. લગ્ન જીવન આપણા સમાજને અનેક કુટુંબને વંશ ને આગળ ધપાવતું કાર્ય છે. પરંતુ આજકાલ વિદેશી યુવતીઓ આપણા ભારતમાં આવીને ભારતીય યુવાનો સાથે લગ્ન કરી અને ભારતમાં સ્થાયી થતી હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. થોડા સમય પહેલા જર્મનીથી આવેલી એક યુવતી ભારતમાં આવીને ભારતીય યુવાન સાથે લગ્ન કરીને ખેતરમાં ડુંગળીના રોપ રોપતી જોવા મળી હતી.
આ યુવતીના ફરી પાછા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ યુવતી ની વાત કરવામાં આવે તો યુવતી પોતાના instagram એકાઉન્ટ ઉપર પોતાનું નામ જુલી શર્મા રાખ્યું છે. જુલી શર્મા એ તેના instagram એકાઉન્ટ ઉપર વિડિયો અને ફોટો શેર કરતા કેપ્શન માં લખ્યું હતું કે, મમ્મી ની પ્રતિક્રિયા શ્રેષ્ઠ હતી પરંતુ હું અહીં પરિવાર સાથે સાદુ જીવન માણી રહી છું હું મારા પતિના ગામમાં એક મહિનાથી રહું છું અને પરિવાર સાથે અને પ્રકૃતિની ખૂબ જ નજીક રહીને ખૂબ ખુશ છું.
View this post on Instagram
આ યુવતી નો વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો હતો. આ યુવતી એ ફરી પાછો પોતાના કેટલાક ફોટાઓ instagram ઉપર શેર કરેલા છે. જેમાં જોવા મળે છે તેમ યુવતી ગાયો અને ભેંસોની વચ્ચે રહીને ગાય માતાની સેવા કરી રહી છે. તો બીજી તરફ તે ખેતરમાં રહેલા પપૈયાના વૃક્ષોની પણ ખૂબ માવજત કરી રહી છે.
View this post on Instagram
તો બીજા ફોટોમાં જોઈ શકાય છે તેમ તે ભારતીય પરંપરા અનુસાર સાડી પહેરીને બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના પણ કરી રહી છે. આમ તમામ ફોટાઓમાં ભારતીય જીવનની એક ઝલક દેખાતી જોવા મળે છે. આ ઝલક દરેક ભારતીય લોકોને દિલોમાં બેસી જાય તેવી છે. લોકો આ ફોટા અને વીડિયોને ખૂબ જ લાઈક કરી રહ્યા છે અને આ યુવતી પ્રત્યે ખૂબ પ્રેમ વર્ષાવી રહ્યા છે તેના ફોટો અને વિડીયો ઉપર લોકો ખૂબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.