આ આંટી ડાન્સ કરવાના ચક્કર માં ભૂલી બેસ્યા ભાન એવા મશગુલ થયા કે જે બન્યું તે જોઈ તમે હચમચી જશે જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજ બરોજ નવા નવા વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને પાર્ટી ના વિડીયો, લગ્નના અનેક વડીયો વાયરલ થતા હોય છે. લોકોને આવા વિડિયો જોઈ ખુબ પસંદ હોય છે. હાલમાં એક instagram ના પેજ ઉપર લગ્ન નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે તેમ એક પાર્ટી ચાલી રહી હોય છે તેમાં એક આંટીએ એવો ડાન્સ કર્યો કે જોવા વાળાની તો આંખો જ ફાટી ગઈ.
વીડિયોમાં જોવા મળે છે તેમ એક પાર્ટીમાં કેટલાક સંબંધીઓ અને પરિવારના સભ્યો સાથે અનેક મિત્રો પાર્ટી ની મજા માણી રહ્યા હોય છે. એવામાં એક આંટી એ ગીત ઉપર એવો ડાન્સ શરૂ કર્યો કે આજુબાજુના લોકો પણ હટી ગયા હતા અને માસીને ડાન્સ કરવાની જગ્યા આપી રહ્યા હતા. જો કે આ વીડિયો જૂનો છે પરંતુ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
વાયરલ થઈ રહેલો આ વીડિયો wedus.in ઈન્સ્ટા નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો ડાન્સ ફ્લોર પર છે અને ડીજે પર પંજાબી ગીત ‘ઈશ્ક તેરા તડપાવે’ શરૂ થતાં જ સાડી પહેરેલી એક મહિલા આ ગીત પર ખતરનાક રીતે ડાન્સ કરવા લાગે છે. આન્ટીના ફની ડાન્સ મૂવ્સ જોઈને લોકો પણ પોતાના હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી અને વીડિયો પર ઝડપી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
View this post on Instagram
આવા લગ્ન ના વિડીયો લોકો ને ખુબ જ પસંદ આવતા હોય છે. ક્યારેક ડાન્સ કરવાના ચક્કર માં લોકો હસી ને પાત્ર થઇ જતા હોય છે. આવા વિડીયો લોકો જોઈ ને હસી હસી ને બેવડા વળી જતા હોય છે. આપણા ભારત માં ખાસ તો લગ્ન પ્રસંગે અને નાની પાર્ટી માં ડાન્સ કરવાનું ખાસ મહત્વ જોવા મળે છે.