આ યુવકનો 13 તોલા સોનાનો હાર ખોવાઈ ગયો ને ગયો માં મોગલ ધામ અને…જુવો વિડીયો
માં મોગલે અત્યાર સુધીમાં ઘણા બધા લોકોને પોતાના પરચા બતાવ્યા છે. તેમજ માં મોગલ એ અત્યાર સુધીમાં તેમના ભક્તો ની અંદર આવતા દુઃખો દૂર કરીને તેમના જીવનને ખુશીથી ભરી દીધું છે. તમને જણાવી દઈએ કે માં મોગલ નું નામ લેવા માત્રથી તેમના ભક્તોના જીવનની અંદર આવતા તમામ દુઃખ દર્દ દૂર થઈ જાય છે, તેમજ ભક્તોના દરેક ધારેલા કામ પણ પૂર્ણ થઈ જાય છે.
તેના કારણે આજે પણ કબરાઉધામ ની અંદર આવેલા માં મોગલ ધામ મંદિરની અંદર માં મોગલ સાક્ષાત બિરાજમાન છે, આ ઉપરાંત મોગલ ધામ મંદિરની અંદર મણીધર બાપુ મંદિરની અંદર આવતા ભક્તોને જરૂર કહે છે કે, માં મોગલ ને સાચા મનથી માનશો તો મંદિરની અંદર આવવાની પણ જરૂર નથી, માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે.
માં મોગલ એ અત્યાર સુધીમાં ઘણા લોકોને પોતાના સાક્ષાત પરચા આપ્યા છે, આલેખ ની અંદર આજે એક યુવકને આપેલા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, એક યુવકને કે જે યુવકને તેની માનતા પૂરી કરવા માટે વડવાળી માં મોગલ ધામ મંદિરે આવી પહોંચ્યો હતો. વાત જાણે એમ છે કે, આ યુવકનો એક વર્ષ પહેલા 13 તોલા સોનાનો હાર ખોવાઈ ગયો હતો.
તેના માટે યુવક અને તેનો પરિવાર ખૂબ જ દુઃખી રહેતો હતો, અને પરિવારના તમામ લોકો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા, ત્યાર પછી પરિવારના લોકોએ દરેક જગ્યાએ સોનાનો હાર શોધ્યો હતો, પરંતુ મળી આવ્યો નહોતો, આમ છતાં ધીમે ધીમે સમય વીતતો ગયો હતો, પરંતુ હાર મળ્યો નહોતો, ત્યારે યુવકે માં મોગલને સાંજે દિલથી યાદ કરીને તેની માનતા રાખી હતી
અને થોડો સમય વીત્યા પછી યુવકનો 13 તોલા સોનાનો હાર મળી ગયો હતો, અને સોનાનો હાર ઘરમાં જ આવી ગયો હતો, ત્યારે પરિવારના લોકોએ મા મોગલના પરચા વિશે જાણી ગયા હતા, અને પરિવારની અંદર ભારે ખુશીની લાગણી જોવા મળી હતી, 13 તોલાના સોનાનો હાર ગુમ થયાના એક વર્ષ બાદ સોનાનો હાર મળી જતા પરિવારના લોકોને પણ ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો,
ત્યાર પછી પરિવારના લોકો કબરાઉ માં બિરાજમાન માં મોગલ ધામમાં પહોંચી આવ્યા હતા, માં મોગલ ધામ પહોંચી આવીને આ પરિવારે માં મોગલના દર્શન કરીને ત્યાં બિરાજમાન એવા મણીધર બાપુને વાત કરી હતી, ત્યારે મણીધર બાપુએ કહ્યું હતું કે આ કોઈ પ્રકારનો ચમત્કાર નથી, પરંતુ મા મોગલ ની ઉપર રાખવામાં આવેલો તારો વિશ્વાસ છે, તેથી માં મોગલ ઉપર વિશ્વાસ રાખજે અને કોઈ દિવસ તારા જીવનની અંદર દુઃખ નહીં આવવા દે.