દિકરી પરીક્ષામાં નાપાસ થય..જ્યારે તેના પિતાએ મોગલ ધામ કબરાઉની માનતા રાખી..માનતા પરી કરવા 21000 રુપિયા લઈને મોગલ ધામ પહોંચ્યા….
માં મોગલ ના પરચા અપરંપાર છે. અને મા મોગલ ના માત્ર દર્શન કરવા માત્રથી ભક્તોને દરેક મનોકામનાઓ હંમેશા પૂર્ણ થાય છે. સાથે સાથે ભક્તો પણ ધન્ય ધન્ય અનુભવે છે. તમને જણાવી દઈએ કે, માં મોગલ ના મંદિર ની અંદર દર્શન કરવા માટે રોજના લાખો ભક્તો આવતા હોય છે. અને માં મોગલ ને તો અઢારે વરણ ની માતા કહેવાય છે. માં મોગલ પોતાના ભક્તોને ક્યારેય પણ દુઃખી જોઈ શકતા નથી.
અને તેની ઉપર આસ્થા અને વિશ્વાસ રાખે છે. માં મોગલ ની જો સાચા દિલથી ભક્તો પ્રાર્થના રાખે તો, મા મોગલ ક્યારે પણ પોતાના ભક્તોની ઉપર આંચ આવવા દેતા નથી. અત્યાર સુધીમાં મા મોગલ એ અનેક ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે, અને આપણે સૌ કોઈ લોકો તેનાથી પરિચિત છીએ. માં મોગલ ના ત્રણ સ્થાનકો છે ભગુડા તેમજ કબરાવ તેમજ ભાયલા માં માં મોગલ સાક્ષાત બિરાજમાન છે.
એટલું જ નહીં, આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે. કબરાબ ધામની અંદર માં મોગલના મંદિરમાં માં મોગલ સાક્ષાત બિરાજમાન છે. તેમજ અહીંયા મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે. અને એક યુવા પોતાની માનતા પૂરી કરવા માટે મા મોગલ ધામની અંદર આવ્યો હતો. અને મા મોગલના દર્શન કર્યા હતા. કબરાઉ ધામમાં મા મોગલ ધામ માં સાક્ષાત બિરાજમાન એવા મણીધર બાપુએ યુવકને,
પોતાની માનતા વિશે પૂછ્યું હતું ત્યારે યુવકે જણાવ્યું હતું કે, પોતાની દીકરીને માટે માનેલી માનતા પૂરી કરવા માટે આ યુવક કબરાઉ ધામ આવ્યો હતો, અને તેવું તેમણે જણાવ્યું હતું. વિશેષમાં યુવકે કહ્યું હતું કે, તેને દીકરી એક પરીક્ષાની અંદર પાસ થઈ શકી ન હતી, અને બે વખત તેની અંદર નાપાસ થઈ ગઈ છે, અંતે દીકરી ખૂબ જ હતાશ થઈ ગઈ હતી. તેના કારણે મા મોગલ નું નામ લઈને એ દીકરીએ પરીક્ષામાં તૈયારી કરવાની ચાલુ રાખી હતી.
અને તે દીકરી થોડા સમયમાં જ પાસ થઈ ગઈ હતી. તેના કારણે મા મોગલ ની માતા પુરી કરવા માટે 21 હજાર રૂપિયા લઈને માં મોગલના ચરણ કરવા માટે આ દીકરી આવી હતી, અને મા મોગલ ની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને ભક્તોની દરેક મનોકામનાઓ માં મોગલ પૂર્ણ કરે છે, ત્યારે યુવકે પણ માં મોગલ ની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને માનતા રાખી હતી, તેની માનતા આવી મા મોગલ એ પુરી કરી છે.
મણીધર બાપુએ પણ 21000 રૂપિયા ની અંદર એક રૂપિયો ઉમેરીને યુવકને પાછા આવ્યા હતા અને કહ્યું હતું કે આ પૈસા તારી દીકરીને આપી દેજે મા મોગલ તારી માનતા 21 ગણી સ્વીકારી લીધી છે આ કોઈ ચમત્કાર નથી પરંતુ માં મોગલ ની ઉપર રાખવામાં આવેલો તારો વિશ્વાસ છે જેના થકી આ માનતા પૂરી થઈ છે