મજુરી કામ કરતા 18 વર્ષના યુવકે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું, આત્મહત્યા હત્યા નું કારણ…..
એક્સેલન્ટ યુવક મંડળ સોસિયા દ્વારા મૃત્યુ પામેલ દીકરીના અગ્નિસંસ્કાર કરાયા… અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે પ્લોટ નંબર ૨૪ ડી ની સામે રહેતા મજૂરી કામ કરતા મેવાણી દેવી ના દીકરી રાનીકુમારી કનૈયાલાલ ચૌહાણ અંદાજિત ઉંમર ૧૮ આસપાસ ગઈ શુક્રવારે અંદાજિત ૫ વાગ્યાની આસપાસ કોઈ અગમ કારણસર આત્મહત્યા કરી લીધેલ વધુ્. એવો તેની ખોલીમાં તેમની માતા સાથે રહેતા હતા.
સારવાર માટે અલંગ રેડકોર્સ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ ત્યાંથી વધુ સારવાર માટે તળાજા સરકારી હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરી તપાસ કરતા મૃત્યુ જાહેર કરેલ ત્યારબાદ પોલીસ વિભાગને જાણ કરીને પીએમ કરાવીને તેમના પિતાજી સાથે કે જેવો
હાલ યુ.પી હોવાને કારણે તેમની સાથે ચર્ચા કરીને દીકરીને માની હાજરીમાં લાજ સ્વીકારીને આજરોજ શનિવારના રોજ સવારના તેમના સમાજના રીત રિવાજ મુજબ એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા તમામ ધાર્મિક વિધિ સાથે નવા સ્મશાન ગૃહ ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવેલ હાલમાં કોઈ મૃત્યુનું કારણ જાણવા મળેલ નથી.
એકસેલન્ટ યુવક મંડળ દ્વારા તેની ૧૬ દિવસ પછી થતી તમામ ધાર્મિક વિધિ તેના સમાજના રીત રિવાજ મુજબ સંસ્થા દ્વારા કરવામાં આવશે. આ સેવા કાર્યમાં સુરેશભાઈ લશ્કરી મણાર. કાનાભાઈ દિહોરા. અનેક મજૂર ભાઈઓ મકાદમ ભાઈઓ જોડાયેલા હતા.. સુખદેવસિંહ ગોહિલ સોસિયા