એક મહિનાના જીવનની મોટી ઓફટ ટળી ગઈ તો ધરા મા બીરાજમાન મોગલ ધામ તેની માનતા પુરી કરવા પહોંચી…
ગુજરાતની ધરતી પર બિરાજમાં માઁ મોગલે અનેક ભક્તોના દુખ દૂર કર્યા છે, તેમના દ્વારેથી કોઈ ભક્તો દુખયા પગલે પાછો નથી ફર્યો, આથી જ માઁ મોગલ પર ભક્તોને અતૂટ વિશ્વાસ છે. મા મોગલ અત્યાર સુધી અનેક લોકોના દુઃખો દૂર કર્યા છે અને મા મોગલના ધામમાં આજ દિવસ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી થઈને ઘરે પાછો આવી નથી અને મા મોગલનું નામ લેવાથી તમામ દુઃખો દૂર થઈ જતા હોય છે અને માઁ મોગલે અનેક લોકોને પોતાના પરચા બતાવ્યા છે અને જીવનમાં તેમને સુખી કર્યા છે અને તેમના તમામ દુઃખો દૂર કરીને જીવનમાં આગળ આવ્યા છે માં મોગલ નું નામ લેવાથી સંપૂર્ણ તકલીફો દૂર થઇ જતી હોય છે.
માં મોગલ એ ઘણાં લોકોને પોતાના પરચા બતાવીને તેમના દુઃખ દૂર કર્યા છે. તેમજ માં મોગલે અનેક લોકોના ઘરે પારણા બાંધી કિલકારી ગુંજતી કરી છે અને તેમના દુઃખો દૂર કરી જીવનમાં ખુશી ભરી આપી છે. મા મોગલના ધામ ઉપર દૂર દૂરથી લોકો પોતાની માનતા પૂરી કરવા માટે આવતા હોય છે અને માતાના ગુણગાન ગાતા નજર આવે છે અને તેમની માનતા વિશે સમગ્ર લોકોની વાત કરે છે થોડા સમય પહેલાં એક મહિલા માતાજીના મંદિરમાં આવી હતી આ મહિલાનું કહેવું હતું કે જીવનમાં તેને ખૂબ જ આફતો આવતી હતી અને ખૂબ જ મુશ્કેલી તે પરિવારના લોકો જીવન જીવી રહ્યા હતા. આ મહિલા માતાજી જોડે પોતાની માનતા પૂરી કરવા માટે આવી હતી.
આ મહિલા કબરાઉ ખાતે આવેલ મોગલ ધામ ના મંદિર માં દસ હજાર રૂપિયા લઈને પોતાની માનતા પૂરી કરવા માટે તાત્કાલિક ધોરણે દોડી આવી હતી. આ મહિલાએ માનતા રાખી હતી કે જીવનમાં તેને બધુ સારૂ થઈ જશે તો તે મા મોગલના ગામમાં આવીને 10000 રૂપિયા અર્પણ કરશે. અને તેના જીવનમાં સંપૂર્ણ દુઃખો તાત્કાલિક ધોરણે દૂર થઈ ગયા હતા અને તે વાત થી ખૂબ જ ખુશ હતી.
આ મહિલાએ સમગ્ર પૈસા બાપુ ને આપ્યા હતા અને બાપુએ તેમાં એક રૂપિયો ઉમેરીને પૈસા મળ્યા ને પાછા આપ્યા હતા અને કહ્યું હતું કે તારી માનતા પૂર્ણ અને માતા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો કોઈ દિવસ દુઃખી નહીં પડે અને હંમેશા જીવનમાં સફળ થશો. માઁને પૈસાથી કોઈ જરૂર નથી એ તો ભાવના ભૂખ્યા છે.