તળાજાના સોસીયા ગામે મજુરીઐ લ ઈ જવા બાબતે ધાક ધમકી આપવામા આવી અને મજુર બહેનો અલંગ મરીન પોલીસ મથકે પહોચ્યા ફરીયાદ કરવા
તળાજાના સોસીયા ગામે મજુરીઐ લ ઈ જવા બાબતે ધાક ધમકી આપવામા આવી અને મજુર બહેનો અલંગ મરીન પોલીસ મથકે પહોચ્યા ફરીયાદ કરવા
સોસીયા ગામે મજુરી કામ કરતા બહેનો ને સોસીયા ગામના માથાભારે તત્વો દ્વારા ધમકી આપવામાં આવી ગામના મજુરી કામ કરતા બહેનો ને ઓછી મજુરી એ કામે નહી આવો તો તમને અને તમારા ધરનાને મારવામાં આવશે.
ગભરાયેલા બહેનો આજે અલગ મરીન પોલીસ મથકે માથાભારે તત્વો સામે ફરીયાદ કરવા પહોંચી ગયા બપોર ના સમયે સાથે લાવેલા ટીફીન પણ પોલીસ મથકે જમ્યા હતા