BhavnagarBreakingGujarat

કોમી એકતા નું ઉમદા ઉદાહરણ પૂરું પાડતું મહુવા તાબે નું મોણપર ગામ

Spread the love

મોણપર ગામે ભાદરવા સુદ ચોથ એટલે ગણપતિ ઉત્સવ માં ગામ ના ધોળિયા કૂવા ચોક માં ગણપતિ દાદા ની સ્થાપના કરવા માં આવી હતી જેમાં દસ દિવસ રાત્રે મિત્ર મંડળ દ્વારા રાસ ગરબા તેમજ રાસ ગરબા પૂર્ણ થયા બાદ દરરોજ નાસ્તા નું સરસ મજા નું આયોજન કરેલ તેમજ પરંપરાગત ચાલ્યો આવતો ગણપતિ ઉત્સવ ની ઉજવણી કરવા માં આવી હતી

જ્યારે ગણપતિ ઉત્સવ નાં અગિયાર માં દિવસે ગણપતિ દાદા ની મૂર્તિ નું વિસર્જન હોઈ જ્યારે મોણપર ગામ માં ડીજે સાથે શોભાયાત્રા કાઢવા માં આવી હતી ત્યારે ગામ ના યાદે હુસૈન (અ.સ) કમેટી દ્વારા કોમી એકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં ગણપતિ દાદા ને ફૂલહાર પેરાવી કોમી એકતા ઉદાહરણ પૂરું પાડતા પ્રમુખ આરીફભાઈ રવજાણી.

અલીભાઈ રવજાણી . મુસ્તાકભાઈ રવજાણી ઉસ્માનભાઈ જેઠવા.જુનેદભાઈ સેલોત. કેશુભાઈ ગોહિલ ભગાભાઇ ગોહિલ તેમજ પત્રકાર મુકેશભાઈ વાઘેલા તેમજ મંડળ ના સભ્યો હાજર રહ્યા હતા


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *