ડેડાણ ખાતે અંબુજા ફાઉન્ડેશન ખાંભા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડેડાણના સંયુક્ત ઉપક્રમે સ્ત્રી આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ડેડાણ ખાતે અંબુજા ફાઉન્ડેશન ખાંભા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડેડાણના સંયુક્ત ઉપક્રમે સ્ત્રી આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
જેમાં સ્ત્રી રોગ નિષ્ણાત ડો. અંકિત સંઘવી સાહેબ, દ્વારા ઓ.પી.ડી. 66 સગર્ભા માતા, જોખમી માતા ની તપાસ, લોહી નું દબાણ, ગ્લુકોઝ ની તપાસ , સગર્ભા માતા ના લોહી ની પ્રોફાઇલ માં 8 ટેસ્ટ, ઓછા હિમોગ્લોબિન વાળી માતા ને આર્યન સુક્રોઝ ની બોટલ, બધા લાભાર્થી ને મફત માં દવાનું
વિતરણ, સગર્ભા દરમિયાન રાખવાની કાળજી, ખોરાક, ફોલ્લો અપ, વગેરે ની કામગીરી કરવામાં આવી જેમા તાલુકા હેલ્થ ઑફિસર ડો. જીગ્નેશ ગૌસ્વામી તથા આરોગ્ય સ્ટાફ અને અંબુજા ફાઉન્ડેશ ખાંભાના પ્રોગ્રામ ઑફિસર હિતેશભાઈ અને તેમની ટીમે આ કેમ્પ ને સફળ બનાવા ભારે જહેમત ઉઠાવી હતી.