ભાવનગર ના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પુછપરછ માટે બોલાવીને પોલીસ કર્મીઓએ એવું કર્યું…
ભાવનગર ના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પુછપરછ માટે બોલાવી ને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ સાથે ડીવાયએસપી ને રજુઆત કરવામાં આવી હતી
ફરી એકવાર કોળી સમાજ ઉપર હીરા ના શેઠિયાઓ ના કેવાથી ના ઈસારે કોળી ના યુવાન ઉપર ઢોર માર મારી અત્યાચાર કરવામાં આવ્યો
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને કુંભારવાડા મીની હીરા બજારમાં હીરા ની લે વેચ કરતાં કોળી સમાજ ના હીરા ના વેપારી
સૈલેષભાઇ મકવાણા નામ ના કોળી સમાજ ના યુવાન ને હીરા ચોરી ના ખોટા કેસ માં ખોટી રીતે ફસાવી દેવાના ઇરાદા સાથે ગઢેચી વડવા ડી ડીવીઝન પોલીસે સ્ટેશન લાવી ને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોય આ બાબત ની જાણ કોળી સમાજ ના યુવાનો અને આગેવાનો ને થતાં તાત્કાલિક પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા ક્યાં સુધી કોળી સમાજ ઉપર પોલીસ ના પાવરે નેતાઓ ના ઇસારે અત્યાચાર કરવામાં આવશે