તળાજાના ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ ની ઉપસ્થિતિમાં ઉંચડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન.બહોળી સંખ્યામાં ગ્રામજનો એ હાજર રહી યોજનાઓ નો લાભ મેળવ્યો.
રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકાના ઉંચડી ગામે રથનું આગમન થયું હતું.જિલ્લા પંચાયત પ્રમુખ
Read More