સમસ્ત કોળી સમાજ નું ગૌરવ એવા નિલેશભાઈ મકવાણા ત્યાં ભાવનગર મીડિયા ન્યૂઝ વતી ખૂબ ખૂબ અભિનંદન
સમસ્ત કોળી સમાજ નું ગૌરવ એવા નિલેશભાઈ મકવાણા ત્યાં ભાવનગર મીડિયા ન્યૂઝ વતી ખૂબ ખૂબ અભિનંદન
ચંદ્રયાન-૩ નું સફળ રીતે ઈસરો દ્વારા લેન્ડ કરવા માં આવ્યું e બદલ તમામ ઈસરો નાં અધિકારીઓ ને વંદન છે તેમજ આજે સમગ્ર ભારત ગૌરવ લઈ શકે છે જ્યારે વાત કરવી છે કોળી સમાજ માંથી આવતા મકવાણા સાહેબ ની
મકવાણા સાહેબ નાના એવા પરિવાર માંથી આવે છે ને રાજકોટ નાં સાહેબ છે આજે રાજકોટ સીટી સાથે સાથે સમસ્ત કોળી સમાજ નું પણ ગૌરવ વધાર્યું છે જ્યારે સમાજ તેમજ સમગ્ર ગુજરાત આજે સાહેબ ને અભિનદન ની વર્ષા કરી રહ્યા છે
ત્યાં ભાવનગર મીડિયા ન્યૂઝ વતી ખૂબ ખૂબ અભિનંદન