પીળા રંગના ગાવુંનમાં આ માસુમ ક્યૂટ દીકરી એ એટલો મસ્ત ડાંસ કર્યો કે તમે વિડીયો પરથી નજર નહીં હટાવી શકો..જુઓ વિડીયો
મિત્રો હાલના સમયમાં જો સોશિયલ મીડિયા વિશે વાત કરવામાં આવે તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તેમ જ ટ્વીટરના માધ્યમથી અનેક એવા વિડીયો વાયરલ હતા હોય છે જેને જોયા બાદ અમુક વખત આપણું પણ મન મોહાય જતું હોય છે, એવામાં હાલના સમયમાં આવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક નાની એવી માસુમ દીકરી એટલો સરસ ડાંસ કરી રહી છે કે તે જોયા બાદ તમારું પણ દિલ ખુશ થઇ જશે. ચાલો તમને આ વિડીયો વિશે જણાવી દઈએ.
આમ તો સોશિયલ મીડિયા વિશે વાત કરવામાં આવે તો અહીં રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોયા બાદ આપણું મન ખુશ થઇ જતું હોય છે.નાના બાળકોના વિડીયો તો લોકોને એટલા બધા પસંદ આવતા હોય છે કે વિડીયો શેર થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વિડીયો ફરતા થઇ જતા હોય છે. આથી આ દીકરીનો વિડીયો સામે આવતા જ વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાય ચુક્યો હતો. આ વિડીયો હાલ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે ‘કમર તેરી લેફ્ટ રાઈટ હલે’ ગીત પર આ ફૂલ જેવી દીકરી ખુબ અદભુત ડાંસ કરી રહી છે, વિડીયોમાં જોઈ શકાય છે કે સ્ટેજ પર જ એટલો અદભુત ડાંસ કરે છે કે તમે પણ જોતા જ રહી જશો. નાની એવી આ દીકરી ખુબ અદભુત રીતે ઠુમકા લગાવે છે કે સોશિયલ મીડિયાના અનેક યુઝરોનું દિલ તેના પર આવી ચૂક્યું હતું. વિડીયોમાં જોઈ શકાય છે કે આ બાળકી ડાંસ કરવાની સાથો સાથ ગીત પણ ગાય રહી છે.
આ વિડીયો હાલના સમયમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જણાવી દઈએ કે આ વિડીયોને અત્યાર સુધી લકહો લોકોએ જોઈ લીધો છે જેના લીધે જ વિડીયો પર અત્યાર સુધી 9 લાખથી પણ વધારે લાઈક આવી ચુકેલી છે. આ વિડીયો લોકોને ખુબ જ વધારે પસંદ આવી રહ્યો છે, વિડીયોને aapkidishu_ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો.
View this post on Instagram