India

નીતા અંબાણી ને ટક્કર આપે તેવા છે તેની સાસુ ના ઊંચા ઊંચા શોખ! એક એક વસ્તુ ની કિંમત જાણી દંગ રહી જશે.

Spread the love

ભારતના પ્રખ્યાત બિઝનેસમેન એવા મુકેશ અંબાણી અને તેનો પરિવાર પોતાના વૈભવી અને આલિશાન જીવન જીવવા માટે ખૂબ જ ચર્ચામાં હોય છે. મુકેશ અંબાણી અને તેનો આખો પરિવાર આજે ખૂબ જ આલીશાન અને વૈભવી જીવન જીવે છે. ખાસ કરીને અંબાણી પરિવારની વહુઓની વાત કરવામાં આવે તો તે પોતાના લક્ઝરીયસ જીવનને લઈને ખૂબ જ ચર્ચામાં હોય છે. મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના પિતા સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી કે જેના થકી આજે અંબાણી પરિવાર ખૂબ જ નામના કમાઈ ચૂક્યો છે.

સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના પત્ની એટલે કોકીલાબેન અંબાણી 88 વર્ષના કોકીલા બહેન અંબાણી આજે પણ ખૂબ જ ચર્ચામાં હોય છે. મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી ની જેમ કોકીલા બહેન અંબાણી પણ મોંઘી મોંઘી વસ્તુઓના ખૂબ જ શોખીન છે. કોકિલા બહેન ની સાડીથી માંડીને તેમના કીમતી ઘરેણા અને પર્સ થી માંડીને બધી જ વસ્તુઓની કિંમત જાણીને દંગ રહી જશો. આજે અમે તમને કોકિલા બહેન જે હેન્ડબેગ એટલે કે પર્સન ઉપયોગ કરે છે તેની કિંમત જણાવીશું. તમને પણ તે બેગ ની કિંમત જાણીને લાગશે શોક.

લુઈસ વિટન- કોકિલાબહેન પાસેઆ ગુલાબી કલર નું હેન્ડ બેગ છે. જે તેની સાડી સાથે મેચિંગ કરેલ છે. તેની કિંમત છે 1-લાખ 38-હજાર રૂપિયા. આ એક ખુબ જ મોંઘી બ્રાન્ડ છે.

ચેનલ- આ બેગ ની કિંમત છે… આ બેગ સાથે કોકિલાબહેન અંબાણી જયારે નીકળે છે ત્યારે સાથે ગળા માં મોતી ની માળા પણ પહેરે છે જેથી બને નું મેચિંગ થઇ શકે છે.

વેલેન્ટિનો- વેલેન્ટિના આર્મ કેન્ડી બેગ વિના કોઈપણ બેગ કલેક્શન અધૂરું મનાવવામાં આવે છે. કોકિલાબહેન લીલી સાડી સાથે આ બેગ ને વાપરે છે.તેની કિંમત છે …

ચેનલ ટવેડ બેગ- આ બેગ ની કિંમત જાણી ને ચોકી જશે. આ બેગ ની કિંમત છે.. આ બેગ ની સાથે કોકિલાબહેન મેચિંગ ઇયરિંગ સાથે મેચિંગ સાડી માં જોવા મળ્યા હતા.

બોતેંગા વેનેટા- આ બેગ ની કિંમત છે …આ બેગ સાથે કોકિલાબહેન ગુલાબી સાડી પહેરવાનું ખુબ પસંદ કરે છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *