સરકારી નોકરી મળી જાય તો યુવકે માં મોગલને પહેલો પગાર ચઢાવવાની માનતા રાખી અને થોડા જ સમયમાં થયો એવો ચમત્કાર કે જાણીને તમે પણ ચોકી જશો
માં મોગલ તો બધાનું દુઃખ દૂર કરનારી છે. માં મોગલ પર એકવાર વિશ્વાસ બેસી જાય પછી માં મોગલ કયારેય પોતાનો વિશ્વાસ તૂટવા દેતા નથી. માં મોગલે આજ સુધી લાખો લોકોના જુદા જુદા દુઃખ દૂર કર્યા છે. માં મોગલના દરવાજે આવ્યા પછી માં મોગલ કોઈને પોતાના દરવાજેથી દુઃખી થઈને નથી જવા દેતી.
જો માં મોગલના પરચાની વાત કરીએ તો મહિનાઓ વીતી જાય.એ યુવક ૨૦,૦૦૦ હજાર લઈને પોતાની માનતા પુરી કરવા માટે આવ્યો હતો. તો મણિધર બાપુએ કહ્યું કે શનિ માનતા હતી તો યુવકે કહ્યું કે તેને એક સરકારી નોકરી જોઈતી હતી.
તે ઘણા સમયથી સરકારી નોકરી મળે તેની માટે દિવસ રાત મહેનત કરતો હતો પણ થોડા થોડા માર્કસે તે પરીક્ષા પાસ કરવાથી રહી જતો હતો.તો યુવકે માં મોગલની માનતા રાખી કે હે માં મોગલ તો મને સરકારી નોકરી મળી ગઈ તો હું કબરાઉ ધામ આવીને તેમને પોતાનો પહેલો પગાર ભેટમાં આપીશ.
અને યુવકની મહેનત અને માં મોગલના આશીર્વાદથી યુવકે સરકારી પરીક્ષા પાસ કઈ દીધી અને યુવકને સરકારી નોકરી મળી ગઈ. યુવકને સરકારી નોકરી મળતા આખો પરિવાર ખુબજ ખુશ થઇ ગયો હતો અને.
જયારે યુવકનો પહેલો પગાર આવ્યો તો યુવક તે પોતાના પગારના ૨૦ હજાર રૂપિયા લઈને કબરાઉ પહોંચ્યો. તો મણિધર બાપુએ કહ્યું કે માં મોગલે તારી માનતા સ્વીકારી તું આ પૈસા તારી બેનને આપજે માં મોગલ ખુબજ ખુશ થશે. આ કોઈ ચમત્કાર નથી માં મોગલ પર વિશ્વાસ હોવાથી તારું આ કામ થયું જશે.