સમારોહમાં કેમેરામેને ચોરી કરી તમામ લાઈમલાઈટ, કર્યો એવો અદભૂત ડાન્સ કે લોકો જોતા જ રહી ગયા…. જુવો વિડિયો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે ડાન્સ વીડિયો લગ્નના જોવા મળતા હોય છે.અને ત્તે જોઈને આપણે મનોરંજન પ્રાપ્ત કરતા હોઈએ છીએ .
ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ.ઘણા વીડિયો માં એવું પણ જોવા મળે છે કે ડાન્સ ના આવડતો જોવા છતાં લોકો ગીત વાગતાની સાથે જ ડાન્સ કરવા લાગે છે જેનાથી લોકો ને સારું મનોરંજન મલી જાય છે તો ઘણા વીડિયોમાં લોકો એવો ગજબનો જબરદસ્ત ડાન્સ કરતા હોય છે કે જે જોઈ આપના પણ મનને આકર્ષીત કરી દેતા હોય છે.
આમ આવા ખાસ અવસર ને યાદગાર બનવા માટે ખુશીની ઉજવણી કરવા માટે લોકો જોરદાર ડાન્સ કરે છે. વરરાજા અને વરરાજા સાથે, તેમના પરિવારના સભ્યો અને મહેમાનો જોરદાર નૃત્ય કરે છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો પણ અવારનવાર જોવા મળે છે. આ ખાસ પળોને કેમેરામાં કેદ કરવા માટે કેમેરામેન પણ હાજર હોય છે, પરંતુ શું તમે કેમેરામેનને પણ ખુશીથી ઝૂલતા જોયા છે?
વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફોટોગ્રાફી કરવા આવેલા કેમેરામેન તેના અદભૂત ડાન્સ મૂવ્સથી લાઈમલાઈટ ચોરી રહ્યા છે. તે એવી રીતે ડાન્સ કરે છે કે લોકો તેને જોઈ જ રહે છે. આ વીડિયોને ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે અને તેની સાથે કેપ્શન લખ્યું છે – જુઓ કેમેરામેનનો ડાન્સ. હાલમાં તો આ કેમેર્તામેન નો ડાન્સ વિડીયો જોઈને લોકો ચકિત થઈ રહ્યા છે.
कैमरामैन का डांस देखिए ❤️pic.twitter.com/fqaOpIVaib
— Milind Khandekar (@milindkhandekar) August 17, 2023