પોતાની બીમારી દુર કરવા આ મહિલાએ 50000 રૂપિયા ચડાવાની મા મોગલ ને માનતા રાખી…..પછી થયો એવો ચમત્કાર કે મહિલાનો ભાઈ…..
આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે ભાઈ બહેન નો પ્રેમ અનોખો હોય છે અને ભાઈ બહેનના પ્રેમ માં લાગણીશીલ સંબંધો હોય છે. ભલે ભાઈ બહેન એકબીજાની સાથે ઝઘડતા હોય પરંતુ જ્યારે બંનેમાંથી કોઈ એકને પણ તકલીફ પડે છે ત્યારે દુઃખ તો બંનેને લાગે છે. કોઈ બહેનને તકલીફ પડે ત્યારે ભાઈને દુઃખ લાગતું હોય છે અને ભાઈને તકલીફ પડે ત્યારે બહેનને દુઃખ લાગતું હોય છે. આને તો કહેવાય ભાઈ બહેન નો સાચો પ્રેમ. આજે આપણી સામે એક એવી ઘટના આવી શકે જેમાં આઈ માટે પોતાની બહેને માનતા રાખી હતી.
માં મોગલ ના પરચા તો આપણા પાસે અને મા મોગલના દર્શન માત્રથી જ મા મોગલ ના દરેક ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે અને તો પણ ખુબ જ શ્રદ્ધા અને વિશ્વાસથી મા મોગલ ને માનતા રાખતા હોય છે તેમજ માં મોગલ પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ અવશ્ય પૂર્ણ કરે છે.
આજના સમયમાં આપણી સામે એવા ઘણા કિસ્સાઓ આવી રહ્યા છે કે જેમાં માં મોગલ અવારનવાર પોતાના ભક્તોને પરચા બતાવી રહ્યા છે. આજે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જેમાં એક મહિલાની માં મોગલ એમ માનતાપુરી કરતા તે પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ પહોંચી આવી હતી. આ મહિલા કબરાઉ ધામ આવીને બહેને પોતાના ભાઈની સાથે માનતા પૂરી કરવા માટે આવી ગઈ હતી
ત્યારે કબરાઉ ધામ થી ધામ આવેલા મા મોગલ ધામની અંદર મણિધર બાપુ સાક્ષાત બિરાજમાન છે, મણીધર બાપુ એ મહેસાણા આશીર્વાદ આપતા પૂછ્યું હતું કે દીકરી તે શેની માનતા માની હતી. ક્યારે મહિલાએ જવાબ આપ્યો હતો કે તેના ભાઈની તબિયત ખૂબ જ વધારે બગડી ગઈ હોવાને કારણે થોડા લાંબા સમયથી તે બીમાર રહેતો હતો. હોસ્પિટલ ની અંદર દવાઓ કરાવ્યું હોવા છતાં પણ તેનો ભાઈ સાધુ થતો નહોતો થયો તેમાં મોગલ ની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને મા મોગલ ને તેણે માનતા રાખી હતી.
આ મહિલાનો ભાઈ જલ્દી સાજો થઈ જાય તે માટે મહિલાએ માનતા રાખી હતી અને તેનો ભાઈ જલ્દી સાચો થઈ જશે તો મહિલા કબરાઉ ધામ આવીને 50,000 રૂપિયા માં મોગલના ચરણે અર્પણ કરશે. એકાદ વર્ષ પછી મા મોગલ ની કૃપાથી આ મહિલાનો ભાઈ સાચો થઈ ગયો હતો અને બહેનને હરખનો પાર રહ્યો ન હતો. તેમજ ખુશીના આંસુઓ છલકાવા લાગ્યા હતા
તેનાથી આ મહિલાની માતા પૂરી થતાની સાથે જ તે વર્ષે પોતાના ભાઈને લઈને માનેલી માનતા પૂરી કરવા માટે મહિલા કબરાઉ ધામેલા માં મોગલ ધામના મંદિરે આવી પહોંચી હતી. ક્યારે મળીશું બાપુએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આ તારો કોઈ ચમત્કાર નથી પરંતુ માં મોગલ ની પ્રત્યે રાખવામાં આવેલો વિશ્વાસ છે. માં મોગલ ની ઉપર વિશ્વાસ રાખવાથી તમામ ભક્તોના દુઃખ દર્દ દૂર થાય છે
મણીધર બાપુ એ મહિલાના 50000 રૂપિયા લઈને તેમાં એક રૂપિયો ઉમેરીને મહિલાને પાછા આપ્યા હતા અને કહ્યું હતું કે આ પૈસા તારી દીકરીને આપી દેજે મા મોગલ હંમેશા રાજી થશે. માં મોગલ સદાય તારું ભલું કરશે અને મા મોગલ ને કોઈ દાનભેટની જરૂર નથી તે તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.