Bhavnagar

આજે કઠવા ગામે પ્રાથમિક શાળામાં બાળકોને યોગના દિવસે શાળામાં યોગ કરાવ્યો……

Spread the love

શ્રી કઠવા પ્રાથમિક શાળા આજ રોજ શાળા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના દરેક બાળકો, તથા શિક્ષક સ્ટાફ જોડાઈને સુંદર આસનો, પ્રાણાયામ અને ધ્યાન કરવામાં આવ્યું હતું.

શાળાના સ્ટાફ દ્વારા બાળકોને યોગથી થતા ફાયદા સમજાવ્યા હતા. અને જીવનમાં યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

દરેક પ્રવૃત્તિમાં હમેશા અવ્વલ રહેતી આ પ્રાથમિક શાળામાં આમ વિશેષ રીતે યોગ દિવસની ઉજવણી કરી માનવ સ્વાસ્થ્ય વિશે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *