પોતાની માનતા પૂરી કરવા માટે આ યુવક મોગલ ધામ પહોંચ્યો..જ્યારે મણીધર બાપુએ આશિર્વાદ આપતા કહ્યું..
સમગ્ર ભારતની અંદર ઘણા બધા દેવી-દેવતાઓના મંદિર આવેલા છે, અને લોકો પોતાની શ્રદ્ધાને આસ્થા પ્રમાણે માતાજીના મંદિરે જતા હોય છે. આપણે અઢારે વરણે ની મા મોગલ માતાજી ના પરચા ની વાત કરવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધીમાં માતાજી મોગલે લોકો ને પોતાના પરચા આપ્યા છે. માતાજી મોગલ ના પરચા અપરંપાર છે, અને માતાજીના દર્શન કરવા માત્રથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
ભક્તો માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે. માતાજી મોગલ પોતાના બાળકને ક્યારેય દુઃખી જોઈ શકતા નથી, અને દરેક ભક્તોની ઉપર આવતા દુઃખોને દૂર કરતા હોય છે. જે ભક્તો માતાજી પર પુરી શ્રદ્ધા હોય છે,
તેને માતાજી એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યાં માતાજી મોગલ ઉપર રાખવામાં આવેલા એક વિશ્વાસ એક ભક્તોને સાચો ફળિયો છે. એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ આવેલ મા મોગલ ધામ આવી પહોંચ્યા છે.
આપણે સૌ જાણીએ છીએ કે, કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે. ત્યારે એ યુવક પોતાની માનતા પૂરી કરવા માટે અહીં આવ્યા છે. એવામાં મણીધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપીને પૂછ્યું કે, બેટા શેની માનતા હતી.
યુવક કે કહ્યું કે તેની માનતા પૂરી થતાની સાથે જ તે માં મોગલના ચરણે 11000 રૂપિયાનો ચડાવ કરવા આવી પહોંચ્યા છે, અને મણીધર બાપુ ના આશીર્વાદ લીધા અને બાપુએ કહ્યું કે, 11000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપતા કહ્યું કે, મા મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને સાચો પડ્યો છે.
આ કોઈ ચમત્કાર નથી પરંતુ માતા પરની શ્રદ્ધા છે. મણીધર બાપુએ કહ્યું કે માતા મોગલ ને કોઈ દાન કે ભેટ ની જરૂર નથી. એ તો માત્ર ભાવના ભૂખ્યા છે. માતા પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો, તેના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે.