મુખ્ય સમાચાર આજ રોજ મકરસંક્રાતિના દિવસે સેવાભાવી યુવાનો દ્વારા ગરીબ બાળકોને અને નિરાધાર બાળકોને ગુંદી ગાંઠિયા વગેરે જેવી કીટનું વિતરણ કરવામાં આવ્યું.
મુખ્ય સમાચાર આજ રોજ મકરસંક્રાતિના દિવસે સેવાભાવી યુવાનો દ્વારા ગરીબ બાળકોને અને નિરાધાર બાળકોને ગુંદી ગાંઠિયા વગેરે જેવી કીટનું વિતરણ કરવામાં આવ્યું.
જેમાં મોટી સંખ્યામાં કીટ વિતરણ કરવામાં આવી. 600 થી 800 કીટ વિતરણ કરવામાં આવી. અને બાળકોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી હતી. કારણ કે માનવતા ક્યાંક ને ક્યાંક જીવી જ છે? આ એનું ઉત્તમ ઉદાહરણ છે.
જેમાં મોટી સંખ્યામાં બાળકોને કીટ આપવામાં આવી હતી. તમામ ટીમ મેમ્બરના કારણે આ કાર્યક્રમ થયો. અને આ કાર્યક્રમની અંદર સોશિયલ મીડિયા એક્ટિવિસ દેવેન્દ્ર ચુડાસમા સાહેબ,
સર્વ માનવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટી ડો.લાલજીભાઈ વાસિયા, ભાવુબેન નૈયા, લોક ગાયક સોનલબેન વાસીયા, સુરેશભાઈ સાખટ, અલ્પેશભાઈ બારૈયા, સંજયભાઈ સરવૈયા, વગેરે લોકો એ આ સેવાભાવી નું કામ કર્યું આવી રીતે માનવ સેવા કરવી જોઈએ. જેથી કરીને બીજા ને પણ પ્રેરણા મળે છે.