આજે પણ માં મોગલ હાજરા હજૂર પુરે પરચા આ બહેન નો આટલો મોટો સંકટ..
તમે અનેક પરચા સાંભળ્યા હશે અને મા મોગલના પણ પરચા સાંભળ્યા હશે. તે પરચા ની વાત કરીએ એટલી ઓછી છે. સૌરાષ્ટ્રમાં કબરાઉ સ્થિત મોગલ ધામ આવેલું છે. માં મોગલ પોતાના તમામ ભક્તોની માનતા પૂર્ણ કરે છે અને તેઓને દુઃખોમાંથી મુક્ત કરે છે. માં મોગલ હંમેશા તેઓના ભક્તોને સાંભળે છે જેથી તેમના ભક્તોની વિશ્વાસમાં તેમના પ્રત્યે ખૂબ જ વધતો રહે છે. માં મોગલનું નામ આવે ત્યારે લોકો બોલી ઊઠે છે જય માં મોગલ, ત્યારે તો માં મોગલ ના પરચા અપરંપાર માનવા માં આવે છે.
માં મોગલ ભક્તોને ક્યારેય દુઃખી જોઈ શક્તી નથી. અને માં મોગલે હજારો લોકોને પરચા બતાવ્યા છે. ત્યારે માં મોગલ ના દર્શન કરવાથી જ લોકોના દુઃખ દૂર થાય છે. એવામાં ઘણા ભક્તો તેમની સમસ્યા અને દુઃખ દૂર કરવા માટે મોગલ ની માનતા પણ માને છે અને માં મોગલ તેમની માનતા પૂર્ણ કરે છે. કોઈ પણ કઠિનમાં કઠિન કામ માં મોગલના આશીર્વાદ માત્રથી પૂર્ણ થઇ જાય છે.
માં મોગલ ની ભક્તિ ગાતા અનેક લોકો કપડાં ખાતે આવતા હોય છે તેઓ જ કિસ્સો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે જ્યાં એક દંપતી માતાજીના દર્શન કરવા માટે અને મણીધર બાપુ ના આશીર્વાદ લેવા માટે મોગલ ધામ આવ્યા હતા. ત્યારબાદ મણિનગર બાપુના મહિલા સાથે વાતચીત કરતાં જણાવે છે કે તેમને આર્થિક રીતે ખૂબ જ કટોકટી હતી અને તેમને મોગલ માં ની માનતા રાખી હતી જે આ મહિલાને પોતાના રહેવા માટે યોગ્ય ઘર પણ ન હતું.
આર્થિક રીતે કટોકટી હોવાના કારણે તે ખૂબ જ થાકી ગયા હતા અને મૂંઝાઈ ગયા હતા ત્યારબાદ તેમણે એક મિત્ર મોગલ માતા ની માનતા રાખવાની સલાહ છે અને તેમને મોગલ માતા ને માનતા રાખી અને હતી અને તેમને આજે દરેક ઈચ્છા પૂર્ણ થઈ ગઈ હશે અને આર્થિક સંકટમાંથી તે બચી ગયા છે અને હવે તે ફરીવાર પહેલાના જેવા સારા બની ગયા છે અને માતાજીના પ્રતાપ તે ખૂબ જ સારી જિંદગી વિતાવી રહ્યા છે આભાર માનવા માટે તે મોગલ ધામ આવી પહોંચ્યા હતા.
માતાજીને 11 હજાર રૂપિયાની માનતા રાખી હતી અને મોગલ ધામ માતાજી ને પૈસા આપવા માટે આવ્યા હતા અને પરિવારના સભ્યએ માતાજીને 11,000 રૂપિયા આપ્યા અને આશીર્વાદ લીધા હતા ત્યારે સમય મણીધર બાપુએ પૈસા પરત આપ્યા હતા અને કહ્યું હતું કે માને પૈસાની કોઇ જરૂર નથી આ પૈસા કોઈ જરૂરિયાત વ્યક્તિ ને આપી દેજો અને માં મોગલ કોઈ દિવસ તમને દુઃખી નહીં થવા દે અને સમજી લેજો આજે મોગલધામ આવે એટલે તમારા પૈસા આવી ચૂક્યા છે. માં મોગલ ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી કોઈ દિવસ દુઃખી નહીં થાઓ.