ડોક્ટરે પણ ના પાડી દીધી હતી અને માં મોગલે આપ્યો એવો પરચો જે જાણી…જુવો વિડિયો
માં મોગલ ના વાતો આપણા પાર છે કહેવાય છે કે સાચા દિલથી કરેલી માનતાઓ અને મનોકામનાઓ માં મોગલ હંમેશા પોતાના ભક્તોની પૂરી કરે છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મા મોગલ ની તો, અનેક વખત માં મોગલ એ પોતાના અલગ-અલગ પરચા આવ્યા છે અને પોતાના ભક્તોના દુઃખ દૂર કર્યા છે. તેમને ખુશી આપતા હોય છે અને માં મોગલ અત્યાર સુધીમાં લાખો લોકો ના દુઃખને દૂર કર્યા છે અને મા મોગલ ને તમે યાદ કરો તો તમારું કામ પણ ચોક્કસપણે પૂર્ણ થઈ જાય છે
કહેવાયું છે કે, મા મોગલ ને લાખો કરોડો રૂપિયા ચડાવવાની જરૂર નથી પરંતુ માં મોગલ તો પોતાના ભક્તોના ભાવ ના ભૂખ્યા છે, સાચા દિલથી માનેલી મનોકામના માં મોગલ હંમેશા ભક્તોની પૂર્ણ કરે છે. વધુ એક મા મોગલ નો પરચો આપણી સામે આવ્યો છે. આ ઘટનાથી અનેક દંપતીના ઘરે દીકરાનો જન્મ થયો હતો અને આ દીકરો ખૂબ જ સુંદર દેખાતો હતો પરંતુ નવ મહિનાનો ત્યાં સુધી આ દીકરો કંઈ બોલી શકતો હતો અને માતા-પિતા એ અનેક વખત મોટા મોટા ડોકટરને પણ બતાવ્યું હતું.
ત્યાર પછી ઘણા બધા ડોક્ટરોનું એવું કહેવું હતું કે છોકરો તેમની જિંદગીમાં કોઈ દિવસ બોલી કે સાંભળી શકશે નહીં પરંતુ ત્યાર પછી આ છોકરાને ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દંપતીએ દીકરા માટે સાચા દિલથી મોગલ ની માનતા રાખી હતી અને પોતાના બાળકોને મા મોગલ ના દર્શન કરવા માટે લઈ આવ્યા
થોડા સમય બાદ એક એવું થયું હતું કે, ધીમે ધીમે આ બાળકમાં ફરક દેખાવા લાગ્યો હતો અને અત્યારે આ છોકરો બોલી અને સાંભળી પણ શકે છે. તેમના પરિવારના લોકોનું એવું માનવું છે કે મા મોગલ એ પરચો કરી બતાવ્યો છે અને પરિવારની અતૂટ શ્રદ્ધાને કારણે આજે માં મોગલ ના આશીર્વાદથી દીકરો બોલી પણ શકે છે અને સાંભળી પણ શકે છે મા મોગલ તો અપરંપાર છે.
પોતાના દીકરાની આ પ્રકારની પરિસ્થિતિ જોઈને તેના ઘરના તમામ લોકો ખૂબ ચિંતામાં મુકાઈ ગયા હતા અને તેમને સારા ડૉક્ટરને પણ બતાવી ચૂક્યા હતા. પરંતુ લોકોનું એવું માનવું હતું કે ફક્ત માં મોગલ જ કરી શકે છે અને તેમણે માં મોગલ ઉપર ખૂબ જ વિશ્વાસ રાખ્યો હતો અને પોતાના દીકરા માટે માનતા માની હતી. તેમજ પરિવારના લોકોનું કહેવું છે કે આ ફરક માત્ર અને માત્ર એક જ મહિનામાં દેખાયો હતો અને હંમેશા માં મોગલના ઋણી રહેશે.