એવી બીમારીથી પીડાતા આ દિકરો જેની પાછળ આટલો ખર્ચો કર્યો પણ સાજો ના થયો જ્યારે મા મોગલની માનતા..
કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખડા દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે.
ભક્તો માતાનું સ્મરણ કરે ત્યાં જ માતા ભક્તોના દુખડા હણી લે છે. આજ સુધી લાખો લોકોને માતાએ પરચા આપ્યા છે. માતાએ તેમના ભક્તની દરેક પીડા અને દુખડા દૂર કર્યા છે. કહેવાય છે કે ભક્ત હજુ તો માતાનું નામ લે ત્યાં સમસ્યા દૂર થઇ જાય છે. આવો જ એક પરચો હાલ મોગલ માતાએ આપ્યો છે.
આજે આપણે તેવા કિસ્સા વિશે વાત કરવાના છીએ જેમાં માતાજી મોગલ સાક્ષાત પરચો આપ્યો હતો. એક બેનનો દીકરો પથારીવશ થઈ ગયો હતો અને તેની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી. આ દીકરો સરખી રીતે ચાલી પણ ન શકતો હતો અને દીકરાને ઘણી બધી જગ્યાએ સારવાર માટે લઈ ગયા છતાં તેમની તબિયતમાં સુધારો ન આવ્યો હતો. હોસ્પિટલે ઘણા બધા ધક્કાઓ અને દવાઓ કરાવ્યા છતાં પણ કંઈ થયું ન હતું.
ગંભીર બીમારીથી પીડાતા દીકરાની માતા તો પણ હિમતના હારી અને માતાજી મોગલની માનતા રાખી અને માતાજીના ચમત્કાર આપતા દીકરાને સાજો કરી દીધો. માનતા પૂરી કરવા માટે તેઓ દીકરાની સાથે કબરાઉધામ માતાજીના મંદિરે આવી પહોંચ્યા હતા. તેમને માતાજીના ચરણોમાં 5100 અર્પણ કર્યા હતાં. ત્યારે તે રૂપિયા તેઓને પરત આપતા મણીધર બાપુએ કર્યા કે માતાજી તો માત્ર ભાવની ભૂખ્યા છે એને કાંઈ ના જોઈએ. જ્યારે પણ માતાજી મોગલની ઉપર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે ત્યારે માતાજી મોગલ હંમેશા પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે ને મહિલાને પોતાનો દીકરો સાથે માનતા પૂરી કરવા માટે માતાજી જ્યાં હજરાહજૂર છે તે કચ્છ કબરાઉ ખાતે આશીર્વાદ લેવા માટે પહોંચી ગયા હતા