ગારીયાધાર નાં સુખપર પાસે ગંભીર અકસ્માત
ગારીયાધાર નાં સુખપર-સુરનગર રોડ પર સામે સામે ટુવ્હલર ટકરાતાં ગંભીર અકસ્માત સજાર્યો ગંભીર અકસ્માત સજાર્તા એકનું ઘટનાસ્થળે મોત
બે લોકોને ગંભીર ઇજાગ્રસ્ત થતાં 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા
બંન્ને ને ગંભીર ઇજા હોવાથી તાત્કાલિક ભાવનગર રિફેર કરવામાં આવ્યા
ઇજાગ્રસ્ત થયેલ 1-જયસુખભાઇ ઉ.વ.40 2-રવિભાઇ ઉ.વ 27
બંન્નેની સારવાર દરમ્યાન રવિભાઇનુ અવસાન હોવાનું જાણવા મળી રહ્યું પોલીસ ઘટના સ્થળે વધું વિગત મેળવાઇ રહી
રિપોર્ટ વિજય નથવાણી ગારિયાધાર