કેવું જીવન જીવે છે આ બોલીવૂડ ની અભિનેત્રી શિલ્પા શેટ્ટી, જાણો કેટલી સંપત્તિ છે……જુઓ ફોટો
આજે હરકોઇનુ સપનુ હોય છે કે જીવનમાંં ખુબ જ પૈસા કમાય, અને પૈસાદાર બને. પરંતુ તે એટલુ સહેલુ નથી તેના માટે રાત દિવસ મહેનત કરવી પડે છે. જો તમારા પુર્વજો વધુ મિલકત મુકી ને ગયા હોય તો સહેલુ છે પરંતુ જાત મહેનતથી પૈસાદાર બનવુ ખુબ જ અઘરુ છે. અને જો વાત કરિએ બોલીવુડની તો અમુક એક્ટ્રેસ એવી પણ છે જેની પાસે કોઇ પણ ફિલ્મ ન હોવા છતા રોયલ લાઇફ જીવે છે. આજે આપણે વાત કરવા જઇ રહ્યા છીએ શિલ્પા શેટ્ટિની… તો ચાલો જાણિયે તેની રોયલ લાઇફ સ્ટાઇલ વિશે..
પૈસાદાર પતિ સાથે આ મહેલ માં રહે છે શિલ્પા શેટ્ટી મિત્રો તમને જણાવી દઇએ કે શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા 44 વર્ષના થ ઇ ચુક્યા છે. રાજ બ્રિટિ શ બિજ્નેશમેન છે અને હવે ભારતમાંં પણ તેનો ધંધો સારો ચાલે છે. શિલ્પા અને રાજ નુ ઘર મુંબઇના જુહુ વિસ્તારમાં છે. શિલ્પા તેન ઘરને ખુબ જ સુન્દર રીતે શણગારે છે. દરિયા કિનારે તેનુ ઘર ખુબ જ સુન્દર છે અને તેનુ નામ શિલ્પા અને રાજે કિનારા રખ્યુ છે, અને ઘણા શોખથી બનવ્યુ છે આ ઘર. તેના ઘરેથી દરિયનો નજારો ખુબ સારી રીતે જોઇ શકાય છે.
શિલ્પા શેટ્ટી ભગવાનને ખુબ જ માને છે અને તે દરરોજ પૂજા પાઠ પણ કરે છે. ગણપતિ ઉત્સવમાં પણ ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરી હતી. શિલ્પા શેટ્ટીને એનિમલ પ્રિંટ ખુબ જ પસન્દ છે, અને તેના ઘરની સજાવટ માં પણ ખુબ જ ધ્યાન આપે છે. શિલ્પા તેનુ ઘર જાતે જ શણગારે છે અને તેના માતે શોપિંગ પણ જાતે જ કરે છે. શિલ્પાને ઘર શણગારવાનો શોખ છે અને તે હંમેશા તેના ઘરને ડિજાઇન કરતી રહે છે અને તેના માટે તે દુનીયાભરમાંથી વસ્તુઓ ખરીદે છે.
શિલ્પાન ઘરનો સિટિંગ એરિયા સૌથી અલગ છે જે તમે તસ્વીરોમાં જોઇ શકો છો. ડેકોર કરતી વખતે શિલ્પાએ કલરનુંં ખાસ ધ્યાન રાખ્યુ છે. શિલ્પા ફેંગસુઇ અને વાસ્તુસાશ્ત્રમાંં માને છે અને ઘરની સજાવટમાં તેનુ પણ ધ્યાન રાખે છે. તમે તસ્વીરમાં જોઇ શકો છો કે શિલ્પાએ ડાયનિંગ હોલની સજાવટ પણ એવી કરી છે કે ત્યાંં બેસીને ભોજન લેનાર લોકો પણ ખુબ ખાસ મહેસુસ કરવા લાગે છે.
શિલ્પાન ઘરના પર્દા અને લાઇટનુંં પણ એક અલગ જ મહત્વ છે, ઘરમાંં લાઇટો એવી રીતે લાગી છે કે ઘરનો ખુણે ખુણો ખુબસુન્દર નજર આવે છે. શિલ્પાએ તેના ઘરમાં હરીયાળિ ને પણ ખુબ જ મહત્વ આપ્યુ છે. ઘરની સુન્દરતા વધારવા બહાર વ્રુક્ષો પણ વવ્યા છે. શિલ્પાના ઘરનો ગાર્ડન એરિયો ખુબ જ કમાલનો છે અને ત્યા જ તે યોગા પણ કરે છે. આજે શિલ્પા તેના દિકરા વિયાન અને પતિ રાજ સાથે એક સુખી લગ્ન જીવન જીવી રહિ છે. તે જલ્દિ ફિલ્મ નિકમ્મા થી કમબેક કરવા જઇ રહિ છે.