ગુજરાત સરકારના રાજ્ય મંત્રી શ્રી આરસી મકવાણા સાહેબ મણાર ના પ્રવાસે હોય સોસીયા ગામે માથા ભારે તત્વો દ્રારા ખેતમજૂરો સાથે થયેલ બનાવ અંગે લેખિત મા રજુઆત કરવામાં આવી હતી
ગુજરાત સરકારના રાજ્ય મંત્રી શ્રી આરસી મકવાણા સાહેબ મણાર ના પ્રવાસે હોય સોસીયા ગામે માથા ભારે તત્વો દ્રારા ખેતમજૂરો સાથે થયેલ બનાવ અંગે લેખિત મા રજુઆત કરવામાં આવી હતી
મંત્રી શ્રી ને લેખીત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી કે સોસીયા ગામના માથાભારે તત્વો દ્વારા ખેતમજૂરો મહીલાઓ ને જે ધાક ધમકી આપવામા આવી તે અનુસંધાને યોગ્ય કાનુની કાર્યવાહી કરવામાં આવે અને ગુનેગારો ને તત્કાલીન ધડપકડ કરવામાં આવે અને ખેત મજુરી કામ કરતા બહેનો ને સુરક્ષા આપવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી
રજુઆત બાદ યોગ્ય કાનુની કાર્યવાહી કરવાની અને ન્યાય અપાવવા ની મંત્રી શ્રી એ ખાતરી આપી હતી