મોગલ માને લઇ ગીતા રબારીએ આપ્યું આવું નિવેદન! પુછવા પર કહ્યું કે હવે મોગલ માં…જાણો ઘટના
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે જીવનમાં વ્યક્તિ જે ધારે તે કરી શકે છે વ્યક્તિ માટે કોઈ કાર્ય મુશ્કેલ નથી બસ આ માટે તેને મહેનત કરવાની રહે છે અને પોતાના સપના સાકાર કરવા માટે પ્રયત્ન કરતા રહેવો પડે છે જોકે ફક્ત પ્રયત્ન થીજ સફળ થવાય તેવૂ વિચારવૂ પણ વધુ છે કારણ કે સફળતા ની સાથે સાથે નસીબ અને પ્રભુ આશિર્વાદ પણ જરૂરી છે.
આપણે સૌ ગુજરાતી લોક સંગીત ની તાકાત જાણીએ છિએ હાલમાં ગુજરાતી સંગીત ફક્ત દેશમાં નહીં પરંતુ વિદેશો સુધી પણ પહોંચી ગયું છે લોકોને ગુજરાતી સંગીત અને કલાકાર ઘણા પસંદ આવે છે. આપણે અહીં આવાજ એક લોકપ્રિય ગુજરાતી સંગીતકાર વિશે વાત કરવાની છે કે જેઓ પોતાના નિવેદન ને લઈને હાલમાં ચર્ચામાં છે.
આપણે અહીં લોકપ્રિય ગાયકા અને કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતા રબારી વિશે વાત કરવાની છે આપણે સૌ જાણીએ છિએ કે આજના સમયમાં ગીતા રબારી જાણીતું નામ બની ગયા છે કે જેમની લોક ચાહના દેશ વિદેશ માં જોવા મળે છે.
હાલના સમય માં ગીતા રબારી સફળતા ના શિખરો પર છે અને એક વૈભવી જીવન જીવે છે જોકે જીવનમાં આ મુકામ સુધી પહોંચવુ તેમના માટે સરળ ના હતું શરૂઆત માં અને મુશ્કેલી નો સામનો કરી અને અનેક પરિશ્રમ તથા નાના નાના શો થી શરૂ કરી આજે સફળતા ના શિખર પર છે.
જોકે ગીતા રબારી પોતાની સફળતા પાછળ સૌથી વધુ માં મોગલ ને આભાર વ્યક્ત કરે છે જણાવી દઈએ કે ગીતા રબારી બાળપણ થીજ માના ભક્ત છે તેમને ગાવા ની શરૂઆત કરી ત્યારે પણ તેઓ અવાર નવાર માતાજી પાસે દર્શન કરવા અને આશિર્વાદ લેવા જાય છે હાલમાં સોશ્યલ મીડિયા પર ગીતા રબારી નો થોડો જૂનો ફોટો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તેઓ કાબરાઉ મોગલ ધામમાં ગયા હતા અને મણીધર બાપુ ના પગ પાસે બેસી ગાતા હતા.