સંતાન પ્રાપ્તિ માટે દંપતિએ કરી માં મોગલને માનતા! બાળકના જન્મ બાદ આ વસ્તુ માતાના ચરણે અર્પણ કરી પરંતુ બાપુએ..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ આખી પૃથ્વી ભગવાન ચલાવે છે સમગ્ર પૃથ્વી નું નિયંત્રણ અદ્રશ્ય તાકાત ના હાથ માં છે જેની સામે સૌ શ્રદ્ધાથી જુકે છે આપણે આ અદ્ર્શ્ય અને દેવી તાકાત ને ભગવાન તરીકે ઓળખીએ છિએ. આપણે સૌ જાણીએ છિએ કે લોકો આ દૈવીય તાકાત ને અલગ અલગ રૂપે પૂજે છે. આપણે અહીં માં મોગલ વિશે વાત કરવાની છે કે જેમના હજારો પર્ચા જોવા મળે છે.
આપણે સૌ જાણીએ છિએ કે માં મોગલ દયાળુ છે માં પોતાના ભક્તો ની સદાય મદદ કરે છે કોઈ પણ મુશ્કેલી માં જો વ્યક્તિ માં ને સાચા મનથી યાદ કરે તો માં અવસ્ય ભક્તો ની ચિંતા અને દર્દ દૂર કરે છે આપણે અવાર નવાર માં મોગલ પર્ચા જોયા છે કે જ્યાં માતાજીએ ભક્તો ની પ્રાર્થના સાંભળી છે અને તેમની ઇચ્છા પૂરી કરી છે.
તેવામાં ફરી એક વખત માતા નો આવોજ ચમત્કાર સામે આવ્યો છે કે જ્યાં એક દંપતિ ને માના આશિર્વાદ થી સંતાન પ્રાપ્તિ થઈ છે. જો વાત આ દંપતિ અંગે કરીએ તો જણાવી દઈએ કે લગ્નના ઘણા વર્ષો બાદ પણ દંપતિ ને અનેક પ્રયાસ બાદ પણ સંતાન પ્રાપ્તિ ના થતાં.
દંપતિ માં મોગલ ના શરણમા ગયા અને માનતા કરી જે બાદ દંપતિ ને બાળક ની પ્રાપતી થતાં પરિવાર કાબરાઉ મોગલ ધામ પહોંચ્યા જ્યાં બાળક ને મણીધર બાપુને સંતાન આપ્યું અને આશિર્વાદ લીધા જે બાદ માનતા પૂરી કરવા ચાંદી નું છત્ર અર્પણ કર્યું. જે બાદ છત્ર લઈને મણીધર બાપુએ કહ્યું કે આ છત્ર માતાએ સ્વીકારી લીધું છે હવે છત્ર ઘરે લઈને તમારાં કુળદેવી ને ચડાવો માં મોગલ ખુશ થશે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.