ત્રાપજ થી અલંગ જવાનો રસ્તો બિસમાર હાલત માં જો કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની નેશનલ હાઇવે ની કે મેરિટાઇમ બોર્ડ ની
ત્રાપજ થી અલંગ જવાનો રસ્તો બિસમાર હાલત માં જો કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની નેશનલ હાઇવે ની કે મેરિટાઇમ બોર્ડ ની
વઅલંગ થી ત્રાપજ વચ્ચે રોડનું કામ શરૂ હોવાથી એમાં કઠવા વડલી પેટ્રોલ પંપ થી ત્રાપજ સુધી અલંગ રોડનું બોક્સ કટિંગ કરેલું ખોદાણ કામગીરી ધીમી ગતિ શરૂ હોવાથી લોકોનો બોવ મુશ્કેલી નો સામનો કરવો પડે છે
જેમ કે, રોડના બાજુમાં ખાડા પડવાથી બાઇક સ્લીપ ખાય છે ધૂળ ઉડવાથી બહુજ મુશ્કેલી પડે છે અને રોલિંગ વોટરીંગ પણ કરતા નથી , રોડ પર જે ખોડાણ કર્યું છે
તેમાં કોઈ પણ જાતની સેફ્ટી નથી અને રોડની પડખેથી પાણી ની ગટરો જતી હોય છે ચેકડેમ કે તળાવમાં જતી હોય તેનું કઈ પણ જાતનું પ્લાનિંગ કરવા માં આવતું નથી
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Bhavnagar Media” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Bhavnagar Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!