આજે નાના ગોપનાથ મંદિર ખાતે ટ્રસ્ટ ની બીજી સાધારણ સભા મળી બહાર ના ટ્રસ્ટી ઓનો ગ્રામ લોકો નો વિરોધ
આજે નાના ગોપનાથ મંદિર ખાતે ટ્રસ્ટ ની બીજી સાધારણ સભા મળી બહાર ના ટ્રસ્ટી ઓનો ગ્રામ લોકો નો વિરોધ
નાના ગોપનાથ ટ્રસ્ટી વિરુદ્ધ માં આજે નાના ગોપનાથ ખાતે મણાંર અને અલંગ ગ્રામ લોકો ની 2 જી સાધારણ સભા મામલતદાર તળાજા હાજર રહ્યાં
ગ્રામલોકો નો સતત 2 જી સભા માં પણ બહાર 4ટ્રસ્ટી 1 મહંત નો અલંગ અને મણાંર ના લોકો નો સખત વિરોધ કરતા નિમેલ ટ્રસ્ટી ઓ એ સ્થળ છોડવા ની ફરજ પડી ગ્રામ લોકો નો બહાર ના ટ્રસ્ટી ઓનો ગ્રામ લોકો વિરોધ કરી રહ્યા હતા તેથી તેમને સાધારણ સભા માં હાજરી આપવા દીધી નહીં